રાજ્યમાં 72 તાલુકામાં વરસાદ, સૌથી રાજકોટના ધોરાજીમાં 3.3 ઈંચ

  • July 10, 2021 09:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો...કોઈ જિલ્લામાં વધુ વરસાદ પડ્યો તો કેટલાક જિલ્લામાં હળવો વરસાદ પડ્યો... સવારે 6 થી સાંજે 6 સુધીમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો...72 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો...

ક્યા કેટલો વરસાદ પડ્યો
સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.3 ઈંચ, સુરત શહેરમાં 2.4 ઈંચ, વલસાડના ધરમપુરમાં 2.3 ઈંચ, વલસાડના ઉમરગામમાં 2.04 ઈંચ, જૂનાગઢના માળીયામાં 1.8 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 1.6 ઈંચ, નવસારીના જલાલપોરમાં 1.4 ઈંચ, નવસારીમાં 1.2 ઈંચ, ગીરસોમનાથનના કોડીનારમાં 1.2 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 1.1 ઈંચ સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS