રાજ્યમાં સવારે 6થી સાંજે 6 સુધી 84 તાલુકામાં વરસાદ

  • July 19, 2021 10:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 સુધી 84 તાલુકામાં વરસાદ પડ્યો. આજે વલસાડના કપરાડામાં 4.5 ઈંચ, ધરમપુરમાં 2.7 ઈંચ, ઉમરગામમાં 1.8, નવસારીના ખેરગામ-2.5 ઈંચ, સુરતના ઉમરપાડા-1.8, ડાંગના આહવા-1.3, વઘઈ-1.3,સુબિરમાં 1.2 ઈંચ વરસાદ પડ્યો.


નીચે પ્રમાણે તાલુકામાં વરસાદ નોંધાયો

 

 

 

 

 

રાજકોટની વાત કરવામાં આવે તો શહેરમાં વરસાદી ઝાંપટા પડ્યા. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, અમિન માર્ગ, ત્રિકોણબાગ,  યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાંપટા
પડ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS