રાજકોટના મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ 100 બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવા માટે કરાશે

  • July 01, 2021 11:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનઆરોગ્ય સુવિધાની વૃદ્ધિ માટે સંવેદનાત્મક અભિગમ સાથે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો...રાજકોટના શ્રી મતી મનુબેન ઢેબર સેનેટોરિયમનો ઉપયોગ 100 બેડની કામચલાઉ કોવિડ હોસ્પિટલ ઊભી કરવા માટે કરાશે....કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં આ 100 બેડ હોસ્પિટલ કોવિડ-કોરોનાની સારવાર માટે ઉપયોગી બનશે...

કોરોનાના ત્રીજી લહેરમાં પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે...આ નિર્ણય કરવાથી જો ત્રીજી લહેર આવે તો તેવી પરિસ્થિતિમાં લોકોના જીવ જોખમમાં મુકાશે નહીં,....અને બીજી લહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ તે પરિસ્થિતિ ફરી ન સર્જાઈ તે માટે આ સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS