મુંબઈ પાછી ફરેલી ફલાઇટ મોડી રાત્રે પાછી આવશે

  • July 24, 2021 08:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદના લીધે વિઝીબિલિટી ન મળતા એર ઇન્ડિયાની મુંબઈથી આવેલી ફલાઇટ લેન્ડ ના થઇ: પેસેન્જર્સ સાથે મુંબઈ પરત ફરી છે. ખરાબ હવામાનને લીધે મુંબઈ થી સાંજે આવતું વિમાન ઉતરાણ કરી શક્યું ન હતું. જાણવા માટે વિગત મુજબ પાયલોટને રન વે ક્લિયર ન દેખાતા બાબરા નજીક ત્રણ ચક્કર લગાવ્યા હતા તેમ છતાં વાતાવરણ ચોખુ ન થતા પેસેન્જર સાથે ફ્લાઇટને મુંબઈ પરત લઈ જવું પડ્યું હતું, એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પાછી પહેલી ફ્લાઈટ મોડી રાત્રે રાજકોટ ફરી આવશે અને રાજકોટથી મુંબઈ માટેના પેસેન્જરને લઈને જશે. નોંધનીય છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના પેસેન્જર્સની આગળની કનેક્ટિવિટી ધરાવતી ફલાઇટ આવતી કાલે સવારની છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS