આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતની પ્રજાલક્ષી એપનું કરાશે લોન્ચિંગ

  • July 01, 2021 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાલક્ષી એપનું લોન્ચિંગ કરવામાં આવશે...2 જુલાઈ શુક્રવારના રોજ સવારે 10.45 કલાકે એપને લોન્ચ કરવામાં આવશે...મુખ્યમંત્રી વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ એપનું લોન્ચિગ કરશે... રાજકોટ જિલ્લા પંચાયતની આ એપનું નામ પ્રજાલક્ષી એપ્લિકેશન છે... 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)