રાજકોટમાં કોરોનાએ લીધો વધુ એક ભાજપ નેતાનો ભોગ : રસિલાબેન સોજીત્રાનું નિધન

  • April 22, 2021 06:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોના કાળો કહેર બનીને ત્રાટક્યો છે ત્યારે આજે વધુ એક ભાજપના નેતાનો કોરોનાએ લીધો ભોગ છે.  રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ રસિલાબેન સોજીત્રાનું નિધનનું કોરોનાથી નિધન થયું છે. રસિલાબેન કોરોના પોઝીટીવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં.  આજે બપોર બાદ સારવાર દરમિયાન રસિલાબેનની તબિયત વધુ લથડી હતી અને તેમને અંતિમ શ્વાસ લીધા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS