રાજ્યના 22 બિન હથિયારી PSIની બદલી, S.V.સાખરા,A.S.સોનારા અને R.L.ખટાણાની બદલી

  • July 23, 2021 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના 22 બિન હથિયારી PSIની બદલી કરવામાં આવી. રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ 22 બિન હથિયારી PSIની બદલી કરવામાં આવી. જેમાં રાજકોટના 3 PSIના નામ પણ સામેલ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.વી. સાખરાની સુરત શહેરમાં બદલી કરાઈ, એ.એસ.સોનારાની અમદાવાદ શહેરમાં બદલી કરાઈ તેમજ આર.એલ. ખટાણાને ભરૂચ ખાતે બદલી કરવામાં આવી. આ ઉપરાંત રાજકોટ રૂરલ પોલીસના મહિલા ફોજદાર એ.એમ. ઠાકોરની ડીજીપી કચેરી ખાતે બદલી કરાઈ. આણંદના ટી.આર.ગઢવીને રાજકોટ શહેરમાં મૂકવામાં આવ્યા.

 

22 બિન હથિયારી PSIની બદલીનું લીસ્ટ

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS