કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન (પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ) લેવાનો રહેશે: ૧૮ થી ૪૪ વર્ષના લોકોને વેકસીન લેવા માટેની સેસન સાઈટ રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ થશે: મહાપાલિકાતંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત

  • May 14, 2021 08:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેકસીનેસનની કામગીરી અંતર્ગત જે લોકોએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે તેમને વેકસીનનો બીજો ડોઝ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન (પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ) લેવાનો રહેશે. 


હાલ ચાલી રહેલા ૧૮ થી ૪૪ વર્ષના લોકોના વેકસીનેસન માટે હવેથી સાંજે ૦૫:૦૦ કલાકે દરરોજ સેસન સાઈટ જનરેટ કરવામાં આવશે. અગાઉ સવારે ૧૦:૦૦ કલાકે જનરેટ કરવામાં આવતી હતી જે હવેથી સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ કરવામાં આવશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS