દેશભરમાં કોરોનાના RT PCR ટેસ્ટનો ચાર્જ રુપિયા 400, સુપ્રીમ કોર્ટનો ઓર્ડર

  • November 26, 2020 08:31 AM 395 views

ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે જણાવ્યું હતું કે આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત દેશભરમાં રૂ. 400 હશે. એડવોકેટ અજય અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આરટી-પીસીઆર ટેસ્ટની વાસ્તવિક કિંમત 200 રૂપિયા છે જ્યાં વધારે દર વસૂલવામાં આવે છે. વિવિધ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ ના રૂ. 900 થી રૂ. 2,800 ની વચ્ચે લેવામાં આવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application