રાજકોટ: સ્માર્ટ સિટી પ્રોજેક્ટના સિટી ઇજનેરનું રાજીનામું મંજુર

  • June 22, 2021 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સ્માર્ટ સિટી પ્રોજેકટની કામગીરી સાંભળતા સિટી ઈજનેર ભાવેશ યુ.જોષીએ મહાપાલિકાના સિટી ઈજનેર પદેથી આપેલું રાજીનામુ આજરોજ મંજુર કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. દરમિયાન આ અંગે ભાવેશ જોશીનો સંપર્ક સાધતા તેમણે રાજીનામુ મંજુર થયાની વાતને સમર્થન આપ્યું હતું. છેલ્લા બે દાયકાથી તેઓ મહાપાલિકામાં ફરજ બજાવતા હતા અને મવડી વિસ્તારની ટીપી સ્કીમો સહિત અનેક પ્રોજેક્ટ્સ સાકાર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS