રાજ્યમાં વધારાના કર્ફ્યું લગાવવાની હાલ કોઈ વિચારના નથી : નીતિન પટેલ

  • November 25, 2020 06:16 PM 3235 views

કોરોનાની વકરતી પરીસ્થિતિને ધ્યાને લઈને અહમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું. ત્યારે સોશ્યલ મીડિયા પર વીકેંડ કર્ફ્યુની ચર્ચાઓ ચાલી રહી હતી. જેને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે હાલ વીકેંડ કરફ્યુનો કોઈ પ્લાન નથી. પરંતુ રાત્રી કર્ફ્યું હાલ યથાવત રહશે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વધારાના કર્ફ્યું લગાવવાની હાલ કોઈ વિચારના નથી. પરંતુ અહમદાવાદ, રાજકોટ અને સુરતમાં લાગેલ કર્ફ્યું યથાવત રહશે અને મહારાષ્ટ આવતા- જતા તમામ લોકોનું કોરોના ટેસ્ટ કરવામાં આવશે,  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application