વિસાવદર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મૃત્યુ

  • March 04, 2021 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિસાવદર બગસરા રોડ પર આવેલ મોટભલગામ પીડાખાય રોડ ઉપર બે મોટરસાયકલ સામે સામી અથડાતાં બે વ્યક્તિ ના સ્થળ પર કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા જયારે એક વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં બગસરા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યા તેમની ગંભીર હાલત ને કારણે વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવમાં આવ્યા હતા


આ બનાવ માં કેશુભાઈ માવજીભાઈ ગોધાણી ઉ.વર્ષ ૬૫ રે.પિંડાખાય કાંતાબેન કેશુભાઈ ગોધાણી-ઉ.વર્ષ-૬૨ રે .પીડાખાય. પીડાખાય થી તેમની વાડી એ જય રહિયા હતા તેમાં સામે થી મોટરસાયકલ પર આવતા પ્રકાશભાઈ બાલાભાઈ બાભવા ઉ.વર્ષ-૧૮ રે મોટા ભલગામ બને ની મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી  જેમાં કેશુભાઈ  ગોધાણી અને પ્રકાશભાઈ નું ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યું હતું જ્યારે કાંતાબેન ને પહેલા બગસરા ત્યાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામા આવિયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS