કોરોના રસી :દેશભરમાં 16 જાન્યુઆરીથી શરુ થશે રસીકરણ, પીએમ મોદીની હાઈલેવલ મીટીંગમાં લેવાયો નિર્ણય

  • January 10, 2021 03:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આખું વિશ્વ કોરોનાની મહામારી સામે જ્જુમી રહ્યું છે અને રસીની આતુરતાથી રસીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે રસીકરણ માટે જોવાતી રાહનો અંત આવ્યો છે. રસીકરણને લઈને આજે મળેલી પીએમ મોદીની હાઈલેવલ મીટીંગમાં એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

દેશભરમાં રસીકરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીની હાઈલેવલ મીટીંગમાં રસીકરણને લઈને નિર્ણય મહત્વનો લેવામાં આવ્યો છે કે 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણની શરૂઆત થશે. 16 જાન્યુઆરીથી 3 તબ્બકામાં રસીકરણ શરું થશે. સૌથી પહેલા 3 કરોડ હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કસને રસી આપવામાં આવશે તેમજ  પહેલા 5 મીનીટ રસીની માહિતી તેમજ તેની અસર વિષે જણાવવામાં આવશે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application