ગુજરાત યુનિવર્સિટીમાં આવતીકાલે વેક્સિન આપવાનો થશે પ્રારંભ

  • June 30, 2021 10:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીમાં વિનામૂલ્યે કોરોના રસી આપવામાં આવશે...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ 1 જૂલાઈથી કોવિડ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે...સેનેટ હોલ ખાતે કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવશે...આ યુનિવર્સીટીમાં ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનની કામગીરી કરી અને વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મેમ્બર્સને કોવિડ વેકસીન વિનામૂલ્યે આપવામાં આવશે...બપોરે 12થી 4ના સમયગાળામાં આ વેકસીન આપવામાં આવશે...એક સપ્તાહ સુધી યુનિવર્સીટીમાં વેકસીન આપવામાં આવશે...

અગાઉ પણ તા.23મી જૂનથી 26 જૂન સુધી ત્રણ દિવસ 12 સેન્ટરો પરથી વેકસીન આપવામાં આવી હતી...આવતીકાલથી ગુજરાત યુનિવર્સીટીમાં બીજો રાઉન્ડ શરૂ થશે....મોટાભાગે બીજી જુલાઇથી યુનિવર્સીટીના સંલગ્ન ચાર કોલેજો એચ.એ. કોમર્સ કોલેજ, સહજાનંદ કોલેજ, આશ્રમ રોડ ખાતેની નવગુજરાત કોલેજ, લો ગાર્ડન સ્થિત જીઅરલેસ કોલેજમાં વેકસીન આપવાનો પ્રારંભ થશે...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS