વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વડોદરા મુકામે કોરોન્ટાઈન

  • March 02, 2021 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી કોરોના સંક્રમિત થયા છે. આ સમાચારથી વૈષ્ણવ જનસમુદાયમાં ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે. જો કે વ્રજરાજજી મહારાજનો કોરોના રિપોર્ટ ગઈકાલે આવ્યો હતો. હાલ તેઓ વડોદરા મુકામે તેમના નિવાસસ્થાને જ કોરોન્ટાઈન છે અને સારવાર લઈ રહ્યા છે. તેમને માઈલ્ડ કોરોના છે અને હાલ કોઈ જ પ્રકારની તકલીફ નથી. 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS