ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષે સર્વદળીય બેઠક બોલાવી

  • July 17, 2021 09:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષે સર્વદળીય બેઠક બોલાવી હતી. ચોમાસુ સત્રને લઈને સંચાલન યોગ્ય રીતે થાય તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ બેઠકમાં રાજ્યસભા અધ્યક્ષ વૈંકેયા નાયડુ, રાજ્યસભામાં સદનના નેતા પિયૂષ ગોયલ, રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, જ્યોતિરાદિત્ય સિંધિયા, આનંદ શર્મા, રામગોપાલ યાદવ, શરદ પવાર, સંજય રાઉત સહિતના અનેક પક્ષના સંસદીય દળના નેતાઓ હાજર રહ્યા હતા. 

 

ઉલ્લેખનીય છે કે સર્વદળીય બેઠક પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ચોમાસુ સત્રને લઈને બેઠક કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021