નશામાં ધૂત યુવાન ઓવરબ્રિજ પર ચડ્યો જુઓ આ વિડીયોમાં...

  • October 28, 2020 11:34 AM 

ટંકારામાં નશામાં ધૂત યુવાન ઓવરબ્રિજ પર ચડ્યો ને’ પછી થયું શું ? જુઓ આ વિડીયોમાં...

 મોરબીના ટંકારામાં નશામાં ધૂત યુવાન ઓવરબ્રિજ પર ચડ્યો, વિડીયો થયો વાઈરલ

વીઓ : મોરબીના ટંકારામાં નશામાં ધૂત યુવાન ઓવરબ્રિજ પર ચડી ગયો. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે નશામાં ધૂત યુવાન ઓવરબ્રિજ પર ચડયો ત્યારે ઓવરબ્રિજનું કામ કરતા મજૂરોનું ધ્યાન પડતા તમને તે યુવાનને નીચે ઉતાર્યો હતો. લતીપર ચોકડીએ ચાલુ ઓવરબ્રિજના કામ દરમ્યાન ઘટના ઘટી હતી. આ યુવાન આપઘાત કરવા બ્રિજ ઉપર ચડ્યો હોવાની લોકમુખે ચર્ચા થઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS