રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ધાણાની મબલખ આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ધાણાની મબલખ આવક
March 04, 2021 02:57 AM
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, જીરું, ધાણાની મબલખ આવક થવા પામી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની સૌથી વધુ આવક થતાં નવાગામ ધાણાજીરુ અને ચણાની પ્લેટફોર્મ ભરચક થઇ જતાં ખુલ્લા મેદાનમાં ઢગલા કરવા પડ્યા હતા.