ઝાયડસની વિરાફીન દવાને DCGIએ આપી મંજૂરી, સામાન્ય લક્ષણો વાળા દર્દી માટે સાબિત થઇ શકે છે અકસીર

  • April 24, 2021 01:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી આપવામાં આવી છે. દેશમાં કોરોના ના કેસ ને લઈ ચિંતાજનક સ્થિતિ છે ત્યારે કોવિડની સારવારને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે ઝાયડસ કંપની ની વિરાફીન દવાને DCGIએ મંજૂરી આપી છે.

 

 

કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે આ દવા અક્સીર બની શકે છે.

 

 

કંપનીનો દાવો એવો પણ છે કે શરૂઆતની સારવારમાં કોરોનાને વધતો આ દવા અટકાવે છે. આ દવા માટે ભારતમાં 20-25 સેન્ટર ખાતે કરાયું હતું  પરીક્ષણ. પરીક્ષણમાં જણાયું કે આ દવા અન્ય ચેપને પણ અટકાવે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS