કોરોના વાયરસના પગલે નગરપાલિકામાં બેઠક યોજાઈ

  • October 28, 2020 11:34 AM 

કોરોના વાયરસના પગલે નગરપાલિકામાં બેઠક યોજાઈ

હળવદ વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ અટકાવવાના સાવચેતીના પગલા લેવા નગરપાલિકામાં બેઠક યોજાઇ, સાફસફાઈ રાખવા સૂચનો કરાયા

હળવદ વહિવટી તંત્ર દ્વારા કોરોના વાયરસ અટકાવવાના સાવચેતીના પગલા લેવા નગરપાલિકામાં બેઠક યોજાઇ હતી. હળવદ વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ, અગ્રણીઓ સાથે કોરોના વાયરસ અટકાવવાના ઉપાયો વિશે ખાસ માહિતી આપવામાં આવી હતી. કોરાના સામે લડવા રવિવાર ૨૨ માચૅએ જનતા કર્ફ્યુંની અપીલ કરવામાં આવી છે. શહેરમાં સાફસફાઈ રાખવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS