કોરોના ઇફેક્ટ: આફ્રિકન કોચે ખેલાડીઓને આપી ફોન બંધ રાખવાની સલાહ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ વિકેટકીપર અને દક્ષિણ આફ્રિકાની ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચરે તેની ટીમના પ્લેયર્સને  બે અઠવાડિયા સુધી ફોન બંધ રાખવાનું કહ્યું છે.  કોવિડ -19 ના કારણે ભારત સામેની વનડે સિરીઝ રદ થયા પછી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોલકાતા થઈને સ્વદેશ પરત ફરી છે. જો કે આ શ્રેણીમાં એક પણ મેચ રમી શકાયો ન હતો. ધર્મશાળામાં પ્રથમ વન ડેમાં વરસાદ થયો હતો, જ્યારે લખનૌમાં, બીજી વનડે પહેલા શ્રેણીને રદ કરવામાં આવી હતી.  


 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS