IPL 2021 : મુંબઈ ઈંડિયન્સના કોઈપણ ખેલાડી અને સ્ટાફને નથી કોરોના

  • April 07, 2021 09:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પાંચ વખત આઈપીએલ ચૈમ્પિયન રહેલી મુંબઈ ઈંડિયંસન ટીમના ચાહકો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈની ટીમના તમામ ખેલાડીઓ અને ટીમ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

 

 

આઈપીએલની શરુઆત મુંબઈની મેચ સાથે થવાની છે. મુંબઈ ઈંડિયંસ અને રોયલ ચેલેંજર્સ બેંગલોર વચ્ચે ચૈન્નઈમાં 9 એપ્રિલે સાંજે 7.30 કલાકે મેચ રમાશે. 

 

 

મહત્વપૂર્ણ છે કે આ પહેલા ટીમ સ્કાઉટ અને વિકેટકીપિંગ સલાહકાર કિરણ મોરે કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જેના કારણે ટીમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હવે ટીમનો રિપોર્ટ આવી ગયો છે. જે નેગેટિવ આવ્યો છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS