જે પરીવાર હોમ ક્વોરંટાઈનમાં રહેવા તૈયાર થશે તેને તમામ સહાય ફ્રી અપાશે : AMC કમિશ્નર વિજય નેહરા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અમદાવાદ ખાતે પણ 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ આજે એએમસી કમિશ્નરએ પત્રકાર પરીષદ સંબોધી અને જરૂરી જાણકારી અને સુચનાઓ આપી હતી. તેમણે સૌથી મહત્વની ઘોષણા એ કરી છે કે જે પરીવાર સ્વેચ્છાએ હોમ ક્વોરંટાઈનમાં રહેવા તૈયાર થશે તેને તમામ સહાય એેએમસી ફ્રી આપશે. આ સાથે જ શહેરની તમામ ખાણીપીણીની બજારો અને પાનના ગલ્લા બંધ કરવામાં આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS