ભુજમાં ત્યજી દેવાયલું બાળક મળી આવ્યું

  • October 28, 2020 11:34 AM 
  • ભુજમાં ત્યજી દેવાયલું બાળક મળી આવ્યું

ભુજના પંચમુખા હનુમાન શેરીમાં ત્યજી દેવાયલું બાળક મળી આવ્યું હતું. એક બંધ કેબીન પર રડવાનો અવાજ રાહદારીઓને સંભળાતા આ બાળક મળી આવ્યું હતું.  માનવ જ્યોત સંસ્થા દ્વારા બાળકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application