અમદાવાદમાં વધુ એક કોંગ્રેસના કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આજે અમદાવાદના વધુ એક કોંગી કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ઈન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS