નેહા કક્કડે મેહેંદી સેરેમનીની તસ્વીરો સોશ્યલ મીડ્યામાં કરી શેર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ જ નેહા કક્કરે પંજાબી સિંગર રોહનપ્રીત સાથે સગાઇ કરી લીધી છે.તેમની રોકા સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ત્યારે સુત્રોના જાણ્યા અનુસાર નેહા કક્કડ અને રોહનપ્રીત ૨૪ ઓક્ટોબરે દીલ્લ્હીમાં લગ્ન કરવાના છે. ત્યારે નેહા કક્કરની દિલ્હીમાં યોજાયેલી મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.

 

નેહા ૨૨ ઓક્ટોબરના રોજ પરિવાર અને તેમના  નિકટના સંબંધીઓ સાથે મુંબઈથી દિલ્હી જવા રવાના થઈ હતી. નેહાએ ફ્લાઈટની એક તસવીર ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર  કહ્યું હતું, 'ચલો નેહુ પ્રીતના વેડિંગમાં.' રોહન પ્રીતે પણ આ જ તસવીર ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરીને કહ્યું હતું, 'વેડિંગ શરૂ થઈ ગયા. નેહાએ ઈન્સ્ટામાં શૅર કરેલા 'રોકા સેરેમનીના વીડિયોમાં  નેહા ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી રહી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS