અયોધ્યા : સરયૂ નદીમાં સ્નાન કરવા ગયેલા એક પરિવારના 12 લોકો ડુબ્યા

  • July 09, 2021 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ધટના સર્જાઈ છે. અહીંના પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર સરયૂ નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 12 લોકો ડુબ્યા છે. આ ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ડુબનાર વ્યક્તિઓમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રેસ્ક્યુ ટીમે 2 બાળકોને બચાવ્યા છે. જ્યારે અને 10ની શોધખોળ ચાલી રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ પરિવાર ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. ત્યારે પગ લપસી જતાં એક પછી એક 12 લોકો પાણીમાં ગરકી ગયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021