ભાવનગર: તાઉતે વાવાઝોડાના કારણે મકાનની છત પડતા પિતા-પુત્રીના મૃત્યુ

  • May 18, 2021 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાઉતે વાવાઝોડું ગઈકાલે રાત્રે દીવને ટકરાયા બાદ ઉના તરફથી ભાવનગર પહોંચ્યું છે. સવારે 6 કલાક સુધીમાં અહીં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં ભાવનગરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે પાલિતાણામાં 6 અને મહુવામાં 5 ઈંચ વરસાદ થયો છે. 

 

 

ભાવનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પાલીતાણાના નવા ગામના બાડેલીમાં બની હતી. અહીં એક  મકાનની છત પડતા પિતા-પુત્રીના મૃત્યુ થયા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS