Video : હડમતિયા બેડી ગામે નદીમાં તણાઈ કાર, કારમાં સવાર લોકોનો જીવ બચાવ્યો ગ્રામજનોએ

  • July 26, 2021 11:52 AM 

શનિવાર અને રવિવારના ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ નદીઓ ગાંડીતુર થઈ છે અને પુરનું સંકટ સર્જાયું છે. આવી જ સ્થિતિ સર્જાય છે હડમતિયા બેડી ગામમાં અહીં નદીમાં આવેલા પુરમાં એક કાર તણાઈ હતી. કારમાં કનુભાઈ માવાણી, વિનુ માવાણી સહિત ચાર લોકો સવાર હતા. જો કે કારમાં સવાર લોકોને ગ્રામજનોએ બહાર કાઢ્યા હતા. કારમાં સવાર લોકો બહાર નીકળ્યા અને ગણતરીની મિનિટોમાં જ કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application