રાજકોટમાં આજે કોરોનાના 10 કેસ: શહેરમાં કુલ કેસ 14873

  • January 23, 2021 01:31 AM 140 views

રાજકોટ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા હતા અને આ સાથે જ શહેરમાં કુલ કેસ 14873 થયા છે.
મહાપાલિકાએ જાહેર કરેલા સત્તાવાર કોવિડ બૂલેટિન અનુસાર આજ સુધીમાં કુલ 14305 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને રિકવરી રેઈટ 96.24 ટકા રહ્યો છે. જ્યારે આજ સુધીમાં કુલ ટેસ્ટ 5,61,487 કરાયા છે અને પોઝિટિવિટી રેઈટ 2.65 ટકા રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application