કમલમ ખાતે ઉજવણીનો માહોલ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પહોંચશે કાર્યાયલ ખાતે

  • March 02, 2021 01:13 PM 

 

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની વિજયકૂચ પ્રસંગે પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત પદાધિકારીઓ અને અગ્રણીઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS