આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2021: યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યો સંદેશ

  • June 21, 2021 08:49 AM 

21 જૂન અને સાતમા 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહેલી સવારે યોગાભ્યાસ કરીને કરી હતી. યોગ દિવસ નિમિત્તે વહેલી સવારે  ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી નિવાસસ્થાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અંજલીબેન રૂપાણી, ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ સહિત યુવાનો જોડાયા હતા.

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આજે વિશ્વ યોગ દિવસ અવસરે સવારે પોતાના નિવાસ સ્થાને યોગ અને પ્રાણાયામ કરીને સૌને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે યોગ પ્રત્યે પ્રેરિત થવાનો સંદેશ આપ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS