શહેરમાં આવતીકાલે 30 સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી અને 2 સેસન સાઈટ પર કોવેક્સિન રસી અપાશે

  • June 29, 2021 09:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે ૩૦ સેશન સાઈટ પર  કોવીશીલ્ડ રસી અને બે સેસન સાઈટ ખાતે કોવેક્સીન રસી આપવામાં આવશે
...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેકસીનેસન અંતર્ગત આવતીકાલ તા. ૩૦/૦૬/૨૦૨૧ ના રોજ રસી આપવામાં આવશે...જેમાં 30 સાઈટ પર કોવીશીલ્ડ આપવામાં આવશે...જ્યારે 2 સાઈટ પર કોવેક્સિન આપવામાં આવશે...

શહેરમાં નીચેની સાઈટ પર કોવીશીલ્ડની રસી અપાશે

1)    શ્યામનગર આરોગ્ય કેન્દ્ર

2)    નંદનવન આરોગ્ય કેન્દ્ર

3)    નાનામવા આરોગ્ય કેન્દ્ર

4)    મવડી આરોગ્ય કેન્દ્ર

5)    આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

6)    નારાયણનગર આરોગ્ય કેન્દ્ર

7)    વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર

8)    ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર

9)    હુડકો આરોગ્ય કેન્દ્ર

10)  અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર,

11)  સદર આરોગ્ય કેન્દ્ર

12)  રામનાથપરા આરોગ્ય કેન્દ્ર

13)  જંકશન આરોગ્ય કેન્દ્ર

14)  મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર

15)  ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર

16)  ઇન્ડિયન મેડીકલ એસોસિએશન

17)  કબીરવન આરોગ્ય કેન્દ્ર

18)  પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર

19)  ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર

20)  રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર

21)  કોઠારીયા આરોગ્ય કેન્દ્ર

22)  માધાપર આરોગ્ય કેન્દ્ર

23)  રેલ્વે હોસ્પિટલ

24)  પદ્મકુંવરબા હોસ્પિટલ

25)  પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ

26)  કામદાર રાજ્ય વિમા યોજના હોસ્પિટલ

27)  સિટી સિવિક સેન્ટર – અમીન માર્ગ

28)  શિવ શક્તિ સ્કુલ

29)  ચાણક્ય સ્કુલ

30)   શાળા નં. ૮૪ – મવડી

શહેરમાં નીચેની સાઈટ પર કોવેક્સિનની રસી અપાશે

1)    શાળા નં. ૪૭ લક્ષ્મીનગર 
2)   શાળા નં. ૪૯ બી, બાબરીયા કોલોની,
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS