લોકડાઉનમાં કપડાનો ધંધો ઠંડો પડ્યો તો વેપારી શરુ કર્યું દારૂ વેંચવાનું 

  • February 19, 2021 07:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરનાં ખ્યાતનામ વેપારીના ઘેરથી દારૂનો જથ્થો ઝડપાતા ભારે ચકચાર મચી છે.  શહેરમાં રેડીમેડ કપડાંનો શો રૂમ ધરાવતા વેપારીના ઘેરથી પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.  ખ્યાતનામ  શો રૂમના માલિકને કપડાના ધંધામાં લોકડાઉન નડતા તેણે મહારાષ્ટ્રથી વિદેશી દારૂ મંગાવીને તેનું વેચાણ કરવાનો ધંધો આદર્યો હતો.  ડીવાયએસપી એચપી દોશીની ટીમને આ અંગે બાતમી મળતાં તેમણે અહીં દરોડા કરીને દારૂ સહિત કુલ 80.900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને  પિતા-પુત્ર સહિતના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS