પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવાદ

  • April 23, 2021 07:50 PM 

 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના મુખ્યમંત્રીઓ સાથે આજે કોરોનાના કેસ, ઓક્સિજનની તંગી સહિતની બાબતોને લઈ સંવાદ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ આ સંવાદમાં જોડાયા હતા.

 

 

જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. આ તકે તેમની સાથે મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય  અગ્ર સચિવ કે. કૈલાશનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ , મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS