કોરોના વાઇરસની મહામારીને લઇ સોમનાથમાં જાપયજ્ઞ અને દુગ્ધાભિષેકનું આયોજન

  • October 28, 2020 11:34 AM 
  •  કોરોના વાઇરસની મહામારીને લઇ સોમનાથમાં સ્થાનિક તીર્થ પુરોહિત સોમપૂરા બ્રાહ્મણ સમાજ દ્વારા જાપયજ્ઞ અને દુગ્ધાભિષેકનું આયોજન
  •  કોરોના મહામારીએ  વિશ્વ આખાને ડમડોળ કર્યું છે, મહાસંકટ ઊભો થયો છે. ત્યારે પ્રધાનમંત્રી વસૂધૈવ કુટંબકમના સુત્રને સાર્થક કરવા અને દેશને આ મહામારીથી બચાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ યજ્ઞમાં સોમનાથના તીર્થ પુરોહિત સોમપૂરા બ્રાહ્મણ સમાજના સભ્યો દ્વારા આ મહામારીથી બચવા જાપયજ્ઞ અને મહાદેવ પર દુગ્ધાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS