કોંગ્રેસે કલેકટરની ગાડી રોકી : અટકાયત

  • April 28, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓક્સિજનની તંગી અને દર્દીઓને પડી રહેલી હાલાકી અંગે જવાબ મેળવવા માટે શહેર કોંગ્રેસના કાર્યકરો ગોપાલ ઉનડકટ, રણજીત મુંધવા વગેરેએ આજે જિલ્લા કલેકટરની કારને રોકી હતી પરંતુ પોલીસે બધાની અટકાયત કરી લીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS