દેશમાં 370 કોરોના પોઝિટિવ કેસ, કુલ મૃત્યુઆંક 8  

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે. દર્દીઓની સંખ્યા હવે 400ની નજીક પહોંચી ગઈ છે. કોરોનાના કારણે અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. માત્ર 24 કલાકમાં, 50થી વધુ નવા દર્દીઓ નોંધાયા છે અને 3 દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતા દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી લોકડાઉન છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના 16 જિલ્લાઓને પણ 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS