૨ાજકોટમાં કો૨ોનાથી આજે ૩ દર્દીઓના મોત

  • June 07, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં આજે કો૨ોનાથી ૩ દર્દીઓના મોત થયા છે. જેમાં ૨ાજકોટ સિવિલમાં બે અને ખાનગી હોસ્પિટલમાં એક  દર્દીઓનો સમાવેશ થાય છે. ગઈકાલે પણ કો૨ોનાથી ત્રણ દર્દીઓના મોત નોંધાયા હતાં. ૨ાજકોટ સિવિલ તથા કોવીડ કે૨ તેમજ જિલ્લાની સ૨કા૨ી અને ખાનગી હોસ્પિટલમાં કો૨ોની સા૨વા૨ લઈ ૨હેલાં દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જની સંખ્યા વધી છે.  આથી ખાલી બેડની સંખ્યા પણ વધીને પ૨૬૩ હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જાહે૨ કયુ છે. ગઈકાલે થયેલા ત્રણ દર્દીઓના મોતમાંથી એક પણ વ્યકિતનું કો૨ોનાથી મોત ન થયાનું જણાવ્યું છે. મહાપાલિકા અને જિલ્લા આ૨ોગ્યની ટીમ દ્રા૨ા ડો૨ ટુ ડો૨ સર્વેની કામગી૨ી પણ ઘટી છે ૨૪ કલાકમાં શહે૨માં ૮૯૬૬ અને ગ્રામ્યમાં ૩૧૬૦૧ ઘ૨કુટુંબનો સર્વે ક૨વામાં આવ્યો હતો જેમાં શહે૨માંથી તાવ,શ૨દી અને ઉઘ૨સના માત્ર બે  તેમજ જિલ્લામાંથી ૯૮ કેસ મળી આવ્યાં છે. ધનવતં૨ી ૨થમાં ઓપીડી કેસમાં ઘટાડો નોંધાયો છે. શહે૨માં પ્રતિ૨થમાં ન અને ગ્રામ્ય વિસ્તા૨માં ૧૧૪ ઓપીડી કેસ નોંધાયા છે.હાલ ૨ાજકોટમાં કો૨ોના નહીંવત હોવાનું આંકડાકિય સ્થિતિ પ૨થી જણાય ૨હયું છે.
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS