ગુજરાતમાં નોંધાયા વધુ 5 પોઝિટિવ કેસ, કોરોનાના કુલ કેસ 18

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાતમાં પણ કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા હોવાની વાતની પુષ્ટી કરી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 18 થયો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં કુલ 7 પોઝિટિવ કેસ છે જ્યારે ગાંધીનગરમાં 3, કચ્છમાં 1, વડોદરામાં 3, રાજકોટ-1 અને સુરતમાં 3 કેસ નોંધાયા છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS