ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 22 થઈ, એક સગર્ભાને પણ કોરોના

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે વધુ 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અંગે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ચિંતાજનક વાત એ છે કે આ દર્દીમાંથી એક સગર્ભા છે જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા 29 વર્ષની છે અને તે નિઝામપુરાની છે અને તે નેપાળનો પ્રવાસ કરી પરત ફરી હતી. વડોદરામાં હાલ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે.   

 

રાજ્યમાં ક્યાં કેટલા કેસ ?

 

અમદાવાદમાં - 7 કેસ
સુરતમાં - 5 કેસ
વડોદરામાં - 5 કેસ  
ગાંધીનગરમાં - 3 કેસ
રાજકોટમાં - 1   
કચ્છમાં - 1 કેસ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS