અમદાવાદમાં એક સાથે 8 પોલીસ કર્મીને કોરોના પોઝેટીવ

  • October 28, 2020 11:34 AM 

અમદાવાદમાં એક સાથે 8 પોલીસ કર્મીને કોરોના પોઝેટીવ આવતા તંત્ર સાબદું બ્ન્યુઝ હતું  જોકે આ કોરોના ક્યાય બીજે નહી પરંતુ શહેર પોલીસ કમિશનર કચેરીમા નાં કંટ્રોલ રૂમના પોલીસ કર્મીઓને આવતા ફફડાટ ફેલાય ગયો છે એક જ શિફ્ટમાં ફરજ બજાવતા હતા આ પોલીસકર્મીઓ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફફડાટ કંટ્રોલ રૂમના પોલીસકર્મીઓ ને કોરોના પોઝિટિવ કુલ 8 લોકો ને કોરોના પોઝિટિવ.એક જ શિફ્ટમાં ફરજ બજાવતા હતા આ પોલીસકર્મીઓ.ની સારવાર અર્થે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ રહી છે 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application