રાજ્યમાં કોરોનાની રસી લેનારની સંખ્યા 3 કરોડને પાર

  • July 20, 2021 08:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડ 01 લાખ 46 હજાર 996  પર પહોંચી. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા. રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083 પર પહોંચી. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકોમાંથી સમગ્ર તયા 47 ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો. રાજ્યના 2678 સરકારી અને 57  ખાનગી વેક્સીનેશન સેન્ટર  મળીને કુલ 2732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી. આજે તા.20 જુલાઈએ રાજ્યમાં 4 લાખ 12 હજાર 499 લોકોનું  રસીકરણ થયું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS