કોરોનાના ભય વચ્ચે રાહતના સમાચાર, 70 હજારથી વધુ દર્દી થયા છે સ્વસ્થ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોરોના વાયરસથી ચીન બાદ દુનિયાના 100થી વધુ દેશ પ્રભાવિત થયા છે. ભારત પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 100થી વધી ચુકી છે.  તેવામાં એક રાહતના સમાચાર પણ મળી રહ્યા છે.   સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોમાં આ રોગચાળો ફેલાતા અટક્યો છે.   

 

આ અંગે મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આ રોગના કુલ 160,564 કેસો નોંધાયા છે. જેમાંથી 5,962 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે સારવાર બાદ સ્વસ્થ થનાર લોકોની સંખ્યા પણ મોટી છે.  દુનિયામાં 75,959 દર્દી આ બીમારીથી મુક્ત થઈ ચુક્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS