કોરોનાએ બજારની કમર તોડી, ભારતીય બજારમાંથી પાછા ખેંચાયા 37000 કરોડ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 વૈશ્વિક શેર બજારમાં ઉતાર ચઢાવને પગલે દુનિયાની પાંચ મોટી ટેક્નોલોજી કંપનીઓની માર્કેટ કેપ જાન્યુઆરીથી માર્ચ માસ સુધીમાં ૬૨૩.૨૩ અબજ ડોલર ઘટી છે. આ કંપનીઓમાં ગૂગલ, ફેસબુક, એપલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોનનો સમાવેશ થાય છે.  આ રીતે જ ભારતમાં પણ સેન્સેક્સની ટોપ ટેન કંપનીની માર્કેટ કેપમાં ૪,૨૨ કરોડ રૂપિયાથી વધુનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં સૌથી વધુ નુકસાન ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થયું છે. કોરોના વાયરસથી ગભરાયેલા વિદેશી રોકાણકારોએ માર્ચ માસમાં ભારતીય બજારમાંથી રૂ.૩૭,000 કરોડ પાછા ખેંચી લીધા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS