કોરોના વાયરસ : મુંબઈ સહિત 4 શહેરોમાં લોકડાઉન, 31 તારીખ સુધી બધું જ બંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રના ચાર શહેરો લોકડાઉન કરવામાં આવ્યા છે.  દેશ ભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે જેમાં સૌથી વધારે દર્દી મહારાષ્ટ્રના છે. દર્દીની વધતી સંખ્યાને જોતા મહારાષ્ટ્ર સરકારના 4 શહેરોને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મુંબઈ, પૂણે, પિંપરી, નાગપુર અને એમએમઆર રિઝનને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં દવાની, શાકની અને કરિયાણાની દુકાન અને ઓફિસ સિવાય બધું જ 31 તારીખ સુધી બંધ રહેશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS