કોરોના વાયરસ 9 દિવસ સુધી પ્લાસ્ટિક પર રહે છે એક્ટિવ  

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તેવામાં સામાન્ય વ્યક્તિઓના મનમાં પણ ભય વ્યાપી ગયો છે. લોકો ઈંટરનેટ પર પણ સર્ચ કરતાં થયા છે કે કોરોનાથી બચવા શું કરવું અને તેના લક્ષણો શું છે. તેવામાં એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર પ્લાસ્ટિક પર કોરોના વાયરસ 9 દિવસ સુધી એક્ટિવ રહે છે. 

સામાન્ય રીતે કોરોનાગ્રસ્ત દર્દી જે જગ્યા કે વસ્તુને સ્પર્શ કરે તેના પર કોરોના વાયરસ 48 કલાક જ એક્ટિવ રહે છે પરંતુ વાત જો પ્લાસ્ટિકની હોય તો તેના પર આ વાયરસ 9 દિવસ એક્ટિવ રહે છે. તેથી લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ અને પ્લાસ્ટિકના ઉપયોગ અને સ્પર્શને પણ ટાળવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS