દેશમાં કોરોના વાયરસના 10 દર્દી સ્વસ્થ્ય થયા, 73 સારવાર હેઠળ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો ફાટી નીકળ્યો છે. કોરોના વાયરસના કારણે વિશ્વમાં 5 હજારથી વધુ લોકોના મોત નીપજ્યાં છે. તેવામાં ભારતમાં પણ કોરોના વાયરસને કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે રાહતની વાત એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત 10 લોકોની સારવાર સફળ પણ રહી છે.  ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના 85 કેસ નોંધાયા હતા.  આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ 85 ચેપગ્રસ્ત કેસોમાંથી 10 લોકોની સારવાર સફળ રીતે કરવામાં આવી છે. હવે બાકીના 73 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS