USના સુપર કમ્પ્યુટરએ શોધી કોરોનાની ટ્રીટમેન્ટ, જલદી જ બનશે રસી

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 
અમેરિકાના વૈજ્ઞાનિકોએ સુપર કોમ્પ્યુટર્સની મદદથી એક એવું રસાયણ શોધી કાઢ્યું છે જે કોરોના વાયરસને ફેલાતા અટકાવે છે. આશા છે કે આવનારા સમયમાં કોરોના વાયરસ સામે લડવામાં તેનાથી મોટી સફળતા મળી શકે છે. સંશોધનકારોએ 8000 તત્વોના સંયોજનોના પરીક્ષણનું વિશ્લેષણ કર્યું જે કોવિડ 19 એટલે કે કોરોના વાયરસના જીવતંત્રને બાંધવામાં મદદ કરશે અને માનવ શરીરના કોષોમાં આ વાયરસને ફેલાતો અટકાવશે. હાલ તેના પર સંશોધન ચાલી રહ્યા છે. 

 
 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS