કોરોના ગયો, માત્ર ૨ પોઝિટિવ કેસ જ્યારે ૨૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

  • June 11, 2021 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧ દર્દીનું મોત : ૩૪૨ દર્દીઓ હાલ સારવાર હેઠળ

 

 

નવા કેસ હવે શુન્ય તરફ જઈ રહ્યા છે.  ગુરૂવારે માત્ર ૨ નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૫ થઈ છે તો  ભાવનગર જિલ્લામાં રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન અવસાન થતા મૃત્યુઆંક ૨૯૨ થયો છે.

 

ભાવનગર મહાપાલિકા વિસ્તારમા ૮ અને તાલુકાઓમાં ૧૮ કેસ મળી કુલ ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અને હાલ ૩૪૨ દર્દીઓ સારવાર હેઠળ છે.

   

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS